Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી વાનગી - સેવ ખમણી

Webdunia
સામગ્રી - 1 /2 કિલોગ્રામ ચણાની દાળ , 200 ગ્રામ ઝીણી સેવ, 5 લીલા મરચાં, 1 ચમચી તલ, 8 કળી લસણ, 1 ટુકડો આદુ, સૂકી દ્રાક્ષ એક મુઠ્ઠી, છીણેલુ કોપરું અડધો કપ, લીલા સમારેલા ધાણા એક કપ, મીઠુ, મરચુ, હળદર, ખાંડ, તેલ રાઈ, હિંગ સ્વાદમુજબ. એક મોટા લીંબુનો રસ, લીલી ચટણી એક કપ. 

બનાવવાની રીત - દાળને રાત્રે પલાળી રાખો. સવારે પાણી નિતારી તેને ઝીણી વાટી લો. હવે આ વાટેલી દાળ કુકરમાં બાફી લો. કઢાઈમાં તેલ ગરમ કરી, રાઈ-હિંગ તતડાવી લીલા મરચા, હળદર, તલ નાખી દાળ નાખીને હલાવો. હવે સ્વાદ મુજબ મીઠુ, મરચું, ખાંડ, દ્રાક્ષ, નાખી હલાવો. પછી તેમાં લીંબુનો રસ, વાટેલુ લસણ અને લીલા ધાણા નાખી સારી રીતે હલાવી ધીમા તાપ પર બે મિનિટ રાખી મુકો.

હવે એક પ્લેટમાં ખમણી મુકી તેના પર ચણાની સેવ, દાડમણા દાણા અને લીલી ચટણી નાખીને સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments