Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંસ્ટંટ પૌષ્ટિક રેસીપી - પૌઆ ઢોકળા

Webdunia
શનિવાર, 14 મે 2016 (16:35 IST)
સવારે નાસ્તામાં તમે પૌઆ અને દહીંની મદાથી આ ઢોકળાને સહેલાઈથી બનાવી શકો છો. તેમા વધુ સમય પણ નથી લાગતો અને સવારે હેલ્દી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ પણ બની જાય છે. 
 
સામગ્રી - પાતળા પૌઆ (નાયલોન પૌઆ) 500 ગ્રામ, દહીં 250 ગ્રામ, આદુ-લીલા મરચાની પેસ્ટ એક મોટી ચમચી, તેલ બે ચમચી, છીણેલુ નારિયળ બે ચમચી, રાઈ અડધો ચમચી, જીરુ અડધી ચમચી, મીઠુ સ્વાદમુજબ. ખાવાનો સોડા એક ચોથાઈ ચમચી, સમારેલા ધાણા અડધી ચમચી. 
 
બનાવવાની રીત - દહી અને પૌઆને મિક્સ કરીને એક કલાક માટે પલાડી મુકો.  પછી તેમા લીલા મરચા અને આદુનુ પેસ્ટ, મીઠુ, લીલા ધાણા, ખાવાનો સોડા અને તેલ મિક્સ કરીને તેલ લગાવેલી થાળીમાં ફેલાવો. આ ઢોકળાનુ વાસણ એક પાણીથી ઉકળતા તપેલાની ઉપર મુકો અને બાફી લો. બફાયા પછી ઠંડા થાય ત્યારે મોટા ટુકડામાં કાપીને રાઈ જીરાનો વધાર લગાવો.  ઝીણેલુ નારિયળ અને લીલા ધાણાથી સજાવીને સર્વ કરો. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments