Biodata Maker

Mango Rabdi - મેંગો રબડી

મેંગો રબડી Mango Rabdi

Webdunia
શુક્રવાર, 31 મે 2019 (12:35 IST)
સામગ્રી : દૂધ -2 1/2 કપ, પાકી કેરી -1 કપ, ખાંડ - 1/4 કપ, પિસ્તા - 5-6,બદામ - 4,તજ પાવડર - 1/4 ચમચી, કેસર - 4 રેશા  
 
બનાવવાની રીત- બદામને ગરમ પાણીમાં પલાળો  અને 20 મિનિટ પછી તેના છાલટા કાઢી નાખો. અને એને ઝીણી સમારી લો. પિસ્તા ને પણ બારીક સમારી  લો. એક બાજુ મૂકી દો.કેસરને એક વાટકીમાં  દૂધ લઈ પલાળી દો. કેરીને છોલી તેના ઝીણા ટુકડા કરો તેમા થોડુ દૂધ નાખી ગાઢો રસ મિક્સરમાં બનાવી લો. એક પેનમાં દૂધને અડધુ થાય ત્યાં સુધી  ઉકળવા દો. પછી એમાં ખાંડ ઉમેરો અને તાપને ધીમો કરો. દૂધ જાડુ થાય તો તાપ પરથી ઉતારી ઠંડુ કરો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં કેરીનું મિશ્રણ ,એલચી પાવડર, સમારેલી પિસ્તા અને બદામ અને કેસર નાખો.હવે  ઠંડુ  કરી  સર્વ કરો . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કોણ છે નીલેશ જાજડિયા ? ગુજરાતના IPS જેમને આઈજી પછી હવે મળી વડોદરા સિટી જોઈંટ CP ની જવાબદારી

માર્ચમાં પારો 40 ડિગ્રીને પાર, યલો એલર્ટ જારી; IMD એ ચેતવણી જારી કરી

પિતા દ્વારા અરજી બાદ પુત્રની લાઇફ સપોર્ટ સિસ્ટમ હટશે, સુપ્રીમ કોર્ટે ઈચ્છામૃત્યુની મંજૂરી આપી દીધી

યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં લોકડાઉન! શાળાઓ બંધ, 50% ઘરેથી કામ, મંત્રીઓના પગારમાં ઘટાડો

દીકરાના જુસ્સાએ એક ખેડૂત પિતાને બરબાદ કરી નાખ્યો, જેમણે ઓનલાઈન ગેમિંગ દ્વારા વળતર તરીકે 1.77 કરોડ ગુમાવ્યા.

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 12 માર્ચ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિ ક્યારથી થશે શરૂ ? જાણી લો ઘટસ્થાપનાની તારીખ અને 9 દિવસના શુભ રંગ

Aaj Nu Panchang - આજનુ ગુજરાતી પંચાંગ- 11માર્ચ

Sheetala Ashtakam- શીતલાષ્ટક સ્તોત્રનો પાઠ ચોક્કસ કરો, તમને બીમારી અને તણાવમાંથી મુક્તિ મળશે, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

2026 માં ચારધામ યાત્રા શરૂ કરતા પહેલા, તમારે અહીં જાણવાની જરૂર છે: ક્યારે, ક્યાં અને કેવી રીતે નોંધણી કરાવવી.

આગળનો લેખ
Show comments