Webdunia - Bharat's app for daily news and videos

Install App

લસણીયા બટેકા

Webdunia
સામગ્રી  - પ૦૦ ગ્રામ બટેકા (નાની સાઇઝના), પ૦ ગ્રામ લસણ, આદુનો ટુકડો, ૨-૩ લીલા મરચા, અડધી ચમચી રાઇ, એક ચમચી જીરૂ, ચપટી હીંગ, અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા પાવડર, એક ચમચી લાલ મરચાનો પાવડર, પ૦ ગ્રામ શેકેલી મગફળીનો ભૂકો, એક ચમચી તલ, મીઠું, તેલ, લાલ સુકા મરચા, તમાલપત્ર, કોથમીર.

રી ત - બટાકાને બાફીને છાલ ઉતારી નાખો. લસણ અને આદુની પેસ્‍ટ બનાવો. તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરૂ નાખો. જીરૂ તતડી જાય બાદ તેમાં હીંગ, લાલ સુકા મરચા, તમાલપત્ર, ધાણા પાવડર અને આદુ-લસણની પેસ્‍ટ નાખી હલાવો. ત્‍યાર બાદ તેમાં મગફળીનો ભૂકો, તલ, લાલ મરચા પાવડર, મીઠું તથા હળદર નાખી બરોબર મિક્સ કરો. તેમાં બારીક સમારેલા લીલા મરચા અને બાફેલા બટાકા અને એક કપ પાણી નાખી હલાવો. લગભગ ૩-૪ મિનિટ રાખી તાપ પરથી ઉતારી લો. ઉપરથી કોથમીર નાખી સર્વ કરો.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments