Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં જ આ રીતે બનવો કાચી હળદરનું સ્વાદિષ્ટ અથાણુ

Webdunia
શનિવાર, 11 જાન્યુઆરી 2020 (15:56 IST)
પોતાના એંટીસેપ્ટીક ગુણોને કારણે હળદર સ્કિન કપાતા વગેરે પર લગાવવા ઉપરાંત ત્વચા માટે પણ ખૂબ લાભકારી છે. ખાસીમાં આરામ પહોંચાડનારી હળદર તમને ગોરા પણ બનાવી શ્સકે છે પણ શુ તમને ખબર છે કે કાચી હળદર પણ આરોગ્ય ખૂબ લાભકારી હોય છે. તો ચાલો જાણીએ કેવી રીતે બને છે કે કાચી કેરીનુ અથાણુ 
 
સામગ્રી 
 
કાચી હળદર છીણેલી એક કપ 
સરસવનુ તેલ અડધો કપ 
મીઠુ અઢી ચમચી 
લાલ્મર્ચુ અડધી નાની ચમચી 
મેથી 2 ચમચી વાટેલી 
સરસવનો પાવડર બે ચમચી 
સોંઠ પાવડર 1 ચમ્ચી 
હીંત 2-3 ચપટી 
લીબુનો રસ અડધો કપ 
 
આ રીતે બનાવો અથાણુ 
 
સૌ પહેલા સુકી હળદરને છોલી લો અને સારી રીતે ધોઈને સુકાવી લો. તાપમાં મુકવા ઉપરાંત તેને કપડાથી સારી રીતે લૂંછી લો. હવે તેણે છીણી લો.  એક કડાહીમાં સરસવનુ તેલ નાખીને ગરમ થવા દો. પછી તાપ પરથી ઉતારીને ઠંડુ કરી લો અને તેમા હીંગ મેથી સાથે જ બધા મસાલા અને છીણેલી કાચી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો. તેને એક વાસણમાં કાઢીને તેમા તેમા લીંબુનો રસ મિક્સ કરો અને ઢાંકીને 4-5 કલાક માટે મુકી દો. પછી તેને કાંચના સુકા કંટેનરમાં મુકીને 2-3 દિવસ તાપ લાગવા દો.  તેનાથી અથાણુ લાંબા સમય સુધી ખરાબ થતુ નથી અને તેનો સ્વાદ પણ સારો રહે છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments