Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઝટપટ બનનારુ આમળાનું અથાણું

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (14:28 IST)
આમળા આરોગ્ય ગુણોથી ભરપૂર થાય હોય છે. પણ ખાટા પણ હોય છે. તેને કોરુ ખાવુ દરેક કોઈ માટે શક્ય નથી થઈ શકતુ. જો તમે આમળાનો મુરબ્બો પણ બનાવશો તો તેમને પણ ખૂબ માથા પચ્ચી અને સમય લાગે છે. પણ તમે ફટાફટ એક  વધુ વસ્તુ બનાવી શકો છો. આમળાનુ અથાણુ. તો આવો જાણીએ ફટાફટ આમળાનું અથાણું બનાવવા માટેની રીત... 
 
સામગ્રી - આમળા - 500 ગ્રામ, લસણ-ચાર કળી, મરચા-10થી 12, સરસવના દાણા-બે ચમચી(પાવડર)  મીઠુ સ્વાદમુજબ.  
 
બનાવવાની રીત - આમળાને કુકરમાં બે સીટી આવતા સુધી બાફી લો. ત્યારબાદ આમળામાંથી બીયા અલગ કરી લો. હવે એક મિક્સરમાં લસણ અને મરચાને દરદરા વાટી લો. હવે ધીરે ધીરે આમળામાં બધી સામગ્રી મિક્સ કરી લો. ફટાફટ બનનારુ આમળાનું અથાણું તૈયાર છે. તેને તમે તરત જ ખાઈ શકો છો. 

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments