Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bread Cheese Toast - ફક્ત 10 મિનિટમાં બનાવો બ્રેડ ચીઝ ટોસ્ટ

Webdunia
મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (12:48 IST)
આપણે મોટાભાગે સાદા ટોસ્ટ જ ખાઈ લઈએ છીએ તેથી આજે અમે તમને બતાવી રહ્યા છે કે ફક્ત 5 મિનિટમાં બ્રેડથી પણ ટેસ્ટી  ચીઝ ટોસ્ટ કેવી રીતે બનાવી શકાય છે તો પછી .. તો ચાલો બનાવીએ બ્રેડ ચીઝ ટોસ્ટ (bread cheese toast) 
 
સામગ્રી -  બ્રેડ સ્લાઈસ 8 નંગ 
ડુંગળી - એક નંગ
લીલા મરચા - 5 નંગ
લીંબૂનો રસ - બે ચમચી 
કાળા મરી પાવડર - ચપટીભર 
ઑરિગેનો - એક મોટી ચમચી 
ગ્રીન શિમલા મરચા - અડધી 
લીલા ધાણા - એક ચમચી 
ચીઝ સ્લાઈસ તમારી ઈચ્છા મુજબ 
 
શિમલા મરચા, ડુગળી, લીલા મરચા અને લીલા ધાણાને ઝીણા સમારીને એક બાઉલમાં મુકો અને તેમા લીંબૂનો રસ ઓરિગેનો અને કાળા મરી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો. 
 
હવે મીડિયમ ગેસ પર નૉન સ્ટિક તવો મુકો અને તેમા બધી બ્રેડને એક એક કરીને બ્રાઉન થતા સુધી સેકી લો હવે બધી બ્રેડ સ્લાઈસ પર તૈયાર મિશ્રણને ફેલાવો અને તેના પર ચીઝ સ્લાઈસ મુકી દો. (તમે ચીઝને છીણીને પણ ભભરાવી શકો છો) 
 
હવે એક એક કરીને તવા પર મુકો અને જ્યારે ચીઝ ઓગળવા માંડે તો તાપ પરથી ઉતારી લો. તૈયાર બ્રેડ ચીઝ ટોસ્ટને ચા કે કોફી સાથે ખાવ ને બીજાને પણ ખવડાવો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments