Webdunia - Bharat's app for daily news and videos

Install App

લંચ કે ડિનરમાં માટે બનાવો પનીર કોરમા

paneer korma recipe
Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (17:22 IST)
ડુંગળી અને ટામેટાની શાનદાર ગ્રેવી સાથે પનીરના ટુકડાને જોઈને કોણા મોઢામાં પાણી નહી આવે. ઉલ્લેખનીય છે કે આ શાનદાર અને ટેસ્ટી ડિશ છે પનીર કોરમા. આ ડિશને બનાવવી ખૂબ જ સહેલી છે અને એ પણ પનીરની અન્ય ડિશની જેમ જ ખૂબ જ ટેસ્ટી હોય છે.  આ ડિશને તમે રોટલી પુલાવ અને પુરી સાથે પણ સર્વ કરી શકો છો. તો આ વખતે મહેમાનો માટે તમે આ ડિશને બનાવો.. ચાલો જોઈએ આને બનાવવાની રીત 
પનીર કોરમા માટે જરૂરી સામગ્રી 
- પનીર લગભગ 250 ગ્રામ ચોરસ ટુકડામાં કાપેલુ 
- તેલ લગબહ્ગ 2 મોટી ચમચી 
- ડુંગળી 3 છીણેલી 
- ઈલાયચી 2 
- ટામેટા 3 છીણેલા અને થોડા બાફેલા 
- લાલ મરચા પાવડર - 1½ ચમચી 
- હળદર પાવડર - ¼ ચમચી 
- મીઠુ સ્વાદમુજબ 
-ધાણા 100 ગ્રામ બારીક સમારેલા 
- ક્રીમ 2 ચમચી 
 
પનીર કોરમા બનાવવાની રીત 
 
- એક પેન લો અને તેમા તેલ ગરમ કરો
- જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા ઈલાયચી અને ડુંગળી નાખી દો અને તેને બ્રાઉન થતા સુધી સેકો 
- ત્યારબાદ તમે તેમા ટામેટા નાખીને થોડી વાર સુધી હલાવતા રહો 
- ત્યારબાદ તેમા પનીર અને ક્રીમને મિક્સ કરી દો. તેને થોડીવાર સુધી થવા દો. 
- જ્યારે પનીરમાં આ મસાલા સારી રીતે ભળી જાય ત્યારે તમે તેમા મીઠુ નાખી દો. 
- તમારુ પનીર કોરમા તૈયાર છે.. તેને તમે ધાણાના પાનથી સજાવીને ગરમા ગરમ મહેમાનો આગળ સર્વ કરો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

રાંદલ માતાજી ની આરતી

Eid Mubarak Wishes 2025: મીઠી ઈદ આવી છે .. ખુશીઓની સૌગાત લાવી છે.. તમારા મિત્રો અને સંગાઓને મોકલે ઈદ મુબારક મેસેજ

આગળનો લેખ
Show comments