આમળાના મુરબ્બો અને ચટણી તમે ખૂબ ખાધી હશે પણ જો તમારે કંઈક નવુ ટ્રાય કરવુ હોય તો આમળાનુ શાક બનાવો. ઓછા સમયમાં બનનારી આ રેસીપી તમારા મોઢાનો સ્વાદ બદલી નાખશે.
બનાવવાની રીત - સૌ પહેલા 10-15 સુકા આમળાને ગરમ તેલમાં તળી લો. જ્યારે આમળા ઠંડા થાય ત્યારે તેને મિક્સરમાં વાટી લો. હવે આમળા અને બેસન સાથે મેળવીને ચાળી લો.
- તેમા બધી સામગ્રીની અડધી સામગ્રી ડુંગળી, લીલા મરચા આદુ લસણ વરિયાળી અજમો લાલ મરચુ સ્વાદમુજબ મીઠુ, મોણ માટે બે ચમચી તેલ વગેરે બધી સામગ્રી નાખીને લોટ બાંધી લો.