Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોટલી રોલ્સ

રોટલી રોલ્સ

Webdunia
સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (23:00 IST)
સામગ્રી: રોટલી  - 4 ,ઇંડા - 4, બાફેલા બટાકા - 4,લસણ 4 કળીઓ, સાંભર મસાલા - 2 ચમચી ,હળદર , 1 ડુંગળી,  1 ચમચી લાલ મરચાનો પાવડર,મીઠું, કોથમીર  -2 ચમચી , તેલ - 2 ચમચી 
 
બનાવવાની રીત - સૌ પ્રથમ પેનમાં એક ચમચી તેલ નાખી  તેમાં સમારેલી લસણ શેકો પછી તેમાં સમારેલી ડુંગળી ગુલાબી ફ્રાય કરો . પછી એક - એક કરી  હળદર પાઉડર, લાલ મરચું પાવડર, સાંભર મસાલા, મીઠું અને મેશ બટાકા ઉમેરો. હવે કોથમીર નાખી મિકસ કરો.તાપ બંદ કરો . તવો ગરમ કરો તેમાં  તેલ લગવો . ઈંડાને ફેંટવું તવા પર રોટલી મૂકો તે પર ઇંડા નાખી અને બે સેકન્ડ પછી પલટવું રોટલી ઈંડા ચોટી જાય તો ઉતારો અને તેના પર બટાટાનું  મિશ્રણ ભરો અને રોટલી રેપ કરો અને રોલ બનાવી લો આ રીતે બધી રોટલી બનાવી લો. એક રોટલી પર એક ઈંડું ફેણીને નાખો. ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments