Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેગ્નેંટ મહિલાને જરૂર ખાવું જોઈએ આ ડિશ

Webdunia
સોમવાર, 5 ડિસેમ્બર 2016 (15:39 IST)
પ્રેગ્નેંસીમાં માં અને બાળક બન્નેના આરોગ્યને ધ્યાનમાં રાખી ડાયટ પ્લાન કરાય છે.  શક્કરિયામાં બીટા કેરોટીનથી ભરપૂર હોય છે. અને આ શરીરમાં વિટામિન એની કમીને દૂર કરે છે. વિટામિન એ બાળકની ગ્રોથમાં મદદગાર હોય છે. અહીં વાંચો  શક્કરિયાના હલવાની રેસીપી 
શક્કરિયા- 4 મધ્યમ આકારની બાફેલી 
નારિયળ - 2 મોટા ચમચી 
દેશી ઘી- 3 મોટા ચમચી 
ખાંડ- 1/2 કપ 
નાની ઈલાયચી- 4 
બદામ -પિસ્તા 
 
વિધિ- શકારિયાના હલવા બનાવા માટે પહેલા શક્કારિયાને બાફીને છોલી લો. અને તેને મેશ કરી લો. 
 
- હવે એક નૉન સ્ટિક કઢાહીમાં ઘી નાખી ગરમ કરો. ઘી ગરમ થતાં શક્કરિયાને તેમાં નાખો અને ધીમા તાપે ગુલાબી થતા શેકવું. 
 
- જ્યારે મિશ્રણ ઘી જુદુ , ત્યારે તેમાં ખાંડ મિક્સ કરી અને સતત ચલાવતા મિશ્રણને સૂક્વા દો. ત્યારબાદ મિશ્રણમાં ઈલાયચી પાવડર મિક્સ કરી ગૈસ બંદ કરી દો. 
 
- શકકરિયાનો હલવો તૈયાર છે. તેને બદામ અને પિસ્તાની કરતન સાથે સજાવી સર્વ કરો.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments