Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breakfast Recipe Bataka Vada - આજે નાસ્તામાં બનાવો ગરમાગરમ બટાટાવડા

Webdunia
શુક્રવાર, 14 એપ્રિલ 2023 (11:50 IST)
સામગ્રી - બટાટા 250 ગ્રામ, 1 ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચા - 4, આદુ લસણની પેસ્ટ એક ચમચી, લીલા ધાણા 1 ટી સ્પૂન, વરિયાળી એક ચમચી, જીરુ એક ચમચી, હળદર, સ્વાદ મુજબ મીઠુ, લાલ મરચુ 1 ચમચી, બેસન 250 ગ્રામ. લીંબુનો રસ બે ચમચી અને એક ચમચી ખાંડ. બેકિંગ સોડા ચપટી. 
 
બનાવવાની રીત -  બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને માવો બનાવી લો. લીલા મરચાં, આદુ અને લસણને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને બટાટાના માવા સાથે મિક્સ કરો. તેમાં ડુંગળી, લીલા ધાણા, ખાંડ, વરિયાળી, લીંબુનો રસ અને મીઠું ઉમેરો.  હવે એક બાઉલ લો અને તેમાં બેસન, મીઠું, જીરુ, લાલ મરચાંનો પાવડર, બેકિંગ સોડા,  હળદર અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો.  તેમાં એક ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરો.બટાટાના મિશ્રણમાંથી યોગ્ય કદના ગોળ વડા વાળી લો.  દરેક વડાને ખીરાંમાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ બટાટા વડાને સોસ કે ચટણી સાથે સર્વ કરો. આ ગરમા ગરમ નાસ્તો બાળકોથી લઈને વડીલો સુધી સૌને પસંદ પડશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

આગળનો લેખ
Show comments