Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ડિશ ખાવાથી ફટાફટ ઓછો થશે તમારા શરીરનો ફેટ

Webdunia
શનિવાર, 28 જાન્યુઆરી 2017 (17:03 IST)
જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન થઈ રહ્યા છો અને તેને કંટ્રોલ કરવા ઈચ્છતા છો તો લીલી શાકભાજી બહુ જરૂરી છે. તમે લીલી પાનદાર શાકભાજી સિવાય ભિંડા પણ તમારા ભોજનમાં શામેળ કરી શકો છો અહીં વાંચો સ્પાઈસે આંધ્રા સ્ટાઈલ ભિંડીની સિંપલ રેસીપી 
સામગ્રી 
ભિંડા , ટ્રીમ કરેલું - 250 ગ્રામ 
તેલ - 4 મોટી ચમચી 
આખું ધાણા 2 નાની ચમચી 
જીરું 2 નાની ચમચી 
મીઠું સ્વાદપ્રમાણે 
સૂકીલાલ મરચા-7-8 
શેકેલી મંગફળી 1/4 કપ 
લસણ 5-6 કલી 
 
વિધિ- 
- એક નૉન સ્ટીક પેનમાં તેલ ગરમ કરો. 
 
- એક બીજ નૉન સ્ટીક પેનમાં આખુ ધાણા અને જીરું સૂકો શેકવું. તેલ વાળા પેનમાં નાની ડુંગળી નાખી અને 2 મિનિટ સુધી શેકો. 
 
- પછી ભિંડા અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો અને પછી ઢાંકીને રાંધવા દો. 
 
- હવે શેકતા મસાલા વાળા પેનમાં લાલ મરચા નાખી અને સુગંધ  આવતા સુધી શેકવું. પછી તેને મિક્સરમાં નાખી સાથમાં નાખી શેકવું અને મગફળી અને લસણની કલીઓ અને દરદરો કૂટી લો. 
 
- ભિંડાઓને વચ્ચે-વચ્ચે હલાવતા સુધી રાંધી લો. વાટેલું મસાલા નાખો અને સારી રીતે મિક્સ કરો. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

સરસ્વતી પૂજા વ્રત કથા / વસંત પંચમી કથા Saraswati Puja Ki Katha

Saphala Ekadashi 2024:વર્ષની છેલ્લી અગિયારસ પર ભગવાન વિષ્ણુને આ 5 વસ્તુઓ કરો અર્પણ, હર્ષ સાથે થશે નવા વર્ષની શરૂઆત

Merry Christmas Wishes Cards Download: નાતાલની શુભેચ્છાઓ, તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ક્રિસમસ શુભેચ્છા સંદેશ

Tulsi Pujan Diwas 2024 - તુલસી પૂજાના દિવસે આ રીતે કરશો તુલસી પૂજા તો ઘરમાં આવશે ભરપૂર પૈસો

Chrishtmas Special - આ છે ક્રિસમસ સાથે સંકળાયેલી અનોખી પરંપરાઓ, બાળકો સેંટાના રેંડિયર્સ માટે જૂતામાં ગાજર ભરીને રાખે છે

આગળનો લેખ
Show comments