Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટી ટાઈમ સ્નેક્સ- દહી કબાબ (Tea-Time Snack: Dahi Ke Kabab)

Webdunia
ગુરુવાર, 17 જૂન 2021 (06:46 IST)
દહી કબાબ સાઉથ ઈંડિયાનો પોપુલર ટી ટાઈમ સ્નેક્સ છે જેને લીલી ચટણીની સાથે સર્વ કરાય છે ખૂબ ક્રિસ્પી આ દહીં કબાબ ખાવામાં આટલા ટેસ્ટી હોય છે કે મોઢામાં જ ઘુલી જાય છે તો ચાલો ટ્રાઈ કરે છે આ ક્રિસ્પી કર્ડ કબાબ
સામગ્રી 
2 કપ દહીં 
6 ટીસ્પૂન ચણાનો લોટ 
2 ટીસ્પૂન ડુંગળી 
અડધી-અડધી ટીસ્પૂન આદુ અને લીલા મરચા 
2 ટીસ્પૂન કોથમીર 
અડધુ-અડધુ ટીસ્પૂન જીરું પાઉડર કાળી મરી પાઉડર અને ગરમ મસાલા પાઉડર 
 
મીઠુ સ્વાદપ્રમાણે 
શેકવા માટે તેલ 
 
વિધિ 
 
 
દહીને કપડામાં બાંધીને 6-8 કલાક સુધી પાણી નિથારી લો અને ફ્રીજરમાં 7-8 કલાક સુધી ઠંડુ થવા માટે રાખો. 
કડાહીમાં ચણાના લોટ નાખી સુગંધ આવતા સુધી શેકવું. 
ધ્યાન રાખો કે ચણાનો લોટના રંગ ન બદલાય. 
3-4 મિનિટ પછી ચણાના લોટને તાપથી ઉતારી લો. 
બાઉલમાં ડુંગળી, ચણાના લોટ, લીલા મરચાં, આદું,મીઠુ અને બધા મસાલા મિકસ કરો. 
-દહીંનો નિથારેલુ પાણી નાખી બાંધી લો/ 
- ચિકનાઈ લગાવી હાથથી ચણાના લોટને હથેળી પર રાખી ફેલાવો તેમાં ઠંડી દહી રાખી સારી રીતે બંદ કરી દો. 
- બધા કબાબ સારી રીતે બનાવીને ફ્રીજમાં 4-5 કલાક સુધી રાખો.
 નૉનસ્ટીક પેનમાં તેલ લગાવીને કબાબને સોનેરી થતા સુધી શેકવું. 
- લીલી ચટણીની સાથે સર્વ કરો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

આગળનો લેખ
Show comments