Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં ખાવ મૂળા-ગાજરનું સ્વાદિષ્ટ અથાણું

Webdunia
સોમવાર, 11 ડિસેમ્બર 2017 (17:29 IST)
શિયાલાની ઋતુમાં મૂળા અને ગાજર બંને ઓછા બજેટમાં પર્યાપ્ત માત્રામાં મળી જાય છે. જો તમે આ સીઝનમાં મૂળા ગાજરનુ અથાણું ટ્રાય કરશો તો તમારા ભોજનનો સ્વાદ વધી જશે. 
 
આ વિધિથે અથાણુ બનાવ્યા પછી તેને અનેક દિવસો સુધી વાપરી શકો છો. સાથે જ રોજ જમતી વખતે ખાવાથી તેનો ટેસ્ટ ચેંજ થઈ જશે. એટલુ જ નહી આ અથાણુ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હેલ્ધી પણ છે.  આ ઉપરાંત તમે ઠંડીમાં તેને ગરમા ગરમ પરાઠા અને પૂરી સાથે પણ ખાઈ શકો છો. 
 
મૂળા - 500 ગ્રામ (છાલટા કાઢેલા) 
ગાજર - 250 ગ્રામ (છાલટા કાઢેલા) 
આદુ - 50 ગ્રામ (છાલટા કાઢેલુ) 
લીલા મરચા 50 ગ્રામ 
મીઠુ સ્વાદ મુજબ 
સરસિયાનુ તેલ - અડધો કપ 
લાલ મરચુ પાવડર - એક નાની ચમચી 
હળદર પાવડર - એક નાની ચમચી 
કાળા મરી - અડધી નાની ચમચી (વાટેલા) 
અજમો - અડધી નાની ચમચી 
સરસવ પાવડર - 6 નાની ચમચી 
હિંગ - 2 ચપટી 
સિરકા -  2 ટેબલ સ્પૂન 
 
મૂળા ગાજર આદુને સારી રીતે ધોઈને તેનુ પાણી સૂકાવી લો.. 
લીલા મરચાની દંડી કાઢીને તેને પણ ધોઈને સૂકાવી લો. 
 
મૂળા ગાજરને 2-2 ઈંચમાં કાપી લો. ધ્યાન રાખજો કે ટુકડાની લંબાઈ પાતળી રહે.. આદુને લંબાઈમાં પાતળા ટુકડા કાપી લો.. લીલા મરચાના લંબાઈમાં બે ભાગ કરો 
આ બધાને એક બાઉલમાં કાપીને મુક્યા પછી તેમા 2 ચમચી મીઠુ નાખી મિક્સ કરી લો. 
સારી રીતે મિક્સ થતા તેને એક કંટેનરમાં મુકીને 24 કલાક માટે મુકી રાખ્હો 
10-12 કલાક પછી કંટેનરને હલાવી લો. 24 કલાક પછી કંટેનરના મૂળા ગાજરના જ્યુસને ગાળીને જુદુ મુકો. 
ગાજર મૂળાના ટુકડાને થાળીમાં ફેલાવીને તાપમાં મુકો 
ત્યારબાદ તેમા મીઠુ હળદર લાલ મરચુ કાળા મરી અજમો અને સરસવ પાવડર સારી રીતે મિક્સ કરી લો 
હવે પેનમાં સરસવનુ તેલ ગરમ કરો જ્યારે ઘુમાડો નીકળે ત્યારે ગેસ બંધ કરો 
તેલ સાધારણ ઠંડુ થતા હીંગ નાખો અને તેલને અથાણા પર નાખો અને સારી રીતે મિક્સ કરો 
બધા મસાલા સારી રીતે મિક્સ થયા પછી તેમા ઉપરથી સિરકા નાખો.. 
તૈયાર છે મૂળા ગાજરનું અથાણુ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર આ ચાર રાશિઓની ચમકશે કિસ્મત, મળી શકે છે મનપસંદ પરિણામ

Hatha Yoga - એવો હઠયોગ કે તેના વિશે વિચારીને પણ રૂવાંટા ઉભા થઈ જાય, 61 કલશ ઠંડા પાણીથી સ્નાન કરે છે આ નાગા સાધુ

Mahakumbh 2025- CM યોગીએ મહાકુંભ પહેલા રસુલાબાદ ઘાટનું નામ કેમ બદલ્યું?

Importance of Shakambhari Navratri: 2025માં શાકંભરી નવરાત્રી ક્યારે શરૂ થશે, શું છે તેનું મહત્વ

Hanuman Raksha Kavach - હનુમાન કવચ

આગળનો લેખ
Show comments