Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકાઈના વડા

Webdunia
N.D
સામગ્રી - નરમ દાણાવાળી મકાઈ - 4-5 નંગ, ચણાનો લોટ - એક વાડકી, કેપ્સિકમ -1 નંગ, ડુંગળી - 1 નંગ, ઝીણી સમારેલી કોબીજ - અડધી વાટકી, આદુ-મરચાની પેસ્ટ - 2 ચમચી, ચિલી સોસ - 1 ચમચી, સોયા સોસ - 1 ચમચી, તળવા માટે તેલ, સ્વાદમુજબ મીઠુ.

બનાવવાની રી ત - ચણાનો લોટમાં મકાઈને છીણી તેમા બારીક સમારેલા બધા શાક, બંને સોસ, આદુ-મરચાની પેસ્ટ અને મીઠુ નાખો. આ મિશ્રણને સારી રીતે એકસાર કરી લો. એક કઢાઈમાં તેલ તપાવી ધીમા તાપ પર આ મિશ્રણમાંથી વડા બનાવી સોનેરી રંગના તળી લો. ગરમા ગરમ વડા સોસ કે ચટણી સાથે સર્વ કરો.

Happy Wedding Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

Mother's Day Special: મા - દીકરીના સંબંધને ખરેખસ ખાસ બનાવે છે આ વાતો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments