પાડે છે સાદ તુ મને રોજ સ્વપ્નમાં
તારો અવાજ સાંભળુ છુ હુ કિતાબમાં
તારી મહેન્દીનો રંગ મારી ગઝલને સજાવશે
એકાદ પત્ર તો લખ ક્યારેક જવાબમાં