ના કોઈ એક બીજાથી દૂર હોય છે
ના કોઈ એકબીજાથી નિકટ હોય છે
જીંદગી ખુદ એક બીજાને નજદીક લાવે છે
જ્યારે કોઈ એકબીજાના નસીબમાં હોય છે