ફુલને ખુશ્બુ મળે, નાવને સાગર મળે
આપ જો આવો તો દિલને દિલભર મળે
મંજીલને રસ્તો મળે, આંખોને સપના મળે
આપ આપો જો સાથ મારો તો આ મરતાંને નવુ જીવન મળે