યાદ કરુ છુ દોસ્ત તને વાત-વાતમાં
રહેવુ હતુ મને સદા તારી સાથમાં
તુ મને ના શોધ તારી આસપાસમાં
હુ તને મળી જઈશ તારા જ શ્વાસમાં