Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jyotiba Phule Jayanti 2023 : મહિલાઓના વિરૂદ્ધ ફેલાયેલી કુરીતીઓને દૂર કરનારા જ્યોતિબા ફુલેના સુવિચાર

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2023 (11:32 IST)
Mahatma Jyotiba Phule Jayanti: મહાત્મા જ્યોતિબા ફુલે 19મી સદીના એક મહાન સમાજ સુધારક, સમાજસેવી, લેખક અને ક્રાંતિકારી કાર્યકર્તા હતા. આજે એટલે કે 11 એપ્રિલને તેમની જયંતી છે. સન 1827માં મહારાષ્ટ્રાઅ સતારામાં જ્યોતિરાવ ફુલેનુ જન્મ થયુ હતુ. તેણે તેમના આખુ જીવન મહિલાઓ અને દલિતના ઉત્થાનમાં લગાવી દીધો હતો. તે હમેશાથી જ મહિલાને શિક્ષાના અધિકાર અપાવવા અને બાળલગ્ન પર પ્રતિબંધ લગાવવા માટે કામ કરતા હતા. 
 
 
સ્ત્રી અને પુરુષ જન્મથી સ્વતંત્ર છે. એટલા માટે બંનેને સમાન રીતે તમામ અધિકારો ભોગવવાની તક આપવી જોઈએ. - જ્યોતિબા ફૂલે
 
શિક્ષણ એ સ્ત્રી અને પુરુષની પ્રાથમિક જરૂરિયાત છે. જ્યોતિબા ફૂલે
 
શિક્ષણ વિના શાણપણ નષ્ટ થાય છે, શાણપણ વિના નૈતિકતા નષ્ટ થાય છે, નૈતિકતા વિના વિકાસ નષ્ટ થાય છે, પૈસા વિના શુદ્ર વિનાશકારી છે. શિક્ષણ મહત્વનું છે. 
જ્યોતિબા ફૂલે
 
સારું કામ કરવા માટે ખોટા ઉપાયોનો આશરો ન લેવો જોઈએ. જ્યોતિબા ફૂલે
 
જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારનો સહકાર આપે તો તેનાથી દૂર ન થાઓ. જ્યોતિબા ફૂલે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

Relationship Tips: સગાઈ પછી તમે તો નથી કરી રહ્યા આ ભૂલ જાણો સંબંધને મજબૂત બનાવી રાખવા માટે આ ટિપ્સ

National Postal Worker Day- રાષ્ટ્રીય ટપાલ કર્મચારી દિવસનુ ઈતિહાસ અને રોચક તથ્ય, પોસ્ટ ઓફિસ ની જાણકારી,

Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર

વધુ જુઓ..

ધર્મ

Yogini Ekadashi 2024: આજે યોગિની એકાદશીનું વ્રત કરો, આ વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરો

Yogini Ekadashi 2024 - યોગિની એકાદશીનું મહત્વ અને વ્રત કથા

હર હર મહાદેવ - આ મંત્ર જાપ કરશો તો શિવજી જલ્દી થશે પ્રસન્ન

આ 4 રાશિના લોકોએ કાળો દોરો ખૂબ સમજી વિચારીને બાંધવો, નહિ તો રીસાઈ જશે નસીબ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

આગળનો લેખ
Show comments