Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં 15 વર્ષની છોકરીએ માતા-પિતાની હત્યા કરી પ્રેમી સાથે સેક્સ માણ્યુ

Webdunia
શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (12:50 IST)
. ગુજરાતના વડોદરાના માંજલપુર વિસ્તારમાં રૂંવાટા ઉભા કરી દેનારી હત્યાની એક ઘટના સામે આવી છે. વડોદરા પોલીસ મુજબ 15 વર્ષની દત્તક પુત્રીએ પ્રેમી માટે માતા પિતાની હત્યા કરી નાખી અને પછી પુરાવા મટાડવા માટે ઘરમાં જ પ્રેમી સાથે મળીને 72 દિવસથી શબને એસિડ નાખી સળગાવવાનો પ્રયત્ન કરી રહી હતી. 
 
એવુ કહેવાય રહ્યુ છે કે આરોપી યુવતીની વય માત્ર 15 વર્ષ છે અને આ પરિવારે તેને દત્તક લીધી હતી. યુવતી દસમા ધોરણની વિદ્યાર્થીની છે અને 21 વર્ષના યુવકને તે પ્રેમ કરતી હતી જેનો ઘરના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. 
 
63 વર્ષના હરિ પુરૂષોત્તમ અને તેમની પત્ની સ્નેહાની લાશ પોલીસે વડોદરાના નિકટથી જપ્ત કરી છે. એવુ કહેવાય રહ્યુ છે કે ત્રણ ઓગસ્ટના રોજ છોકરીએ પોતાના પ્રેમી સાથે મળીને ખાવામાં બેહોશીની ગોળી મિક્સ કરી અને જ્યારે માતા-પિતા બેહોશ થઈ ગયા તો ચાકુથી બંનેની હત્યા કરી નાખી. 
 
છેલ્લા 72 દિવસથી તે લાશ પર એસિડ નાખીને સળગાવવાનો પ્રયત્ન કરી રહી હતી. હત્યાનુ રહસ્ય ત્યારે બહાર પડ્યુ જ્યારે તેમના ભાડુઆત ભાડુ આપવા ઘરે પહોંચ્યા. એવુ કહેવાય છે કે હત્યા પછી બંને આરોપીઓએ શારીરિક સંબંધ પણ બનાવ્યો અને હવે એ છોકરી ગર્ભવતી થઈ ચુકી છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી