Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરારી બાપુ કરશે કેટવોક !

બાપુના જન્મદિને બાપુ કરશે કેટવોક કરશે

વેબ દુનિયા
બુધવાર, 31 ડિસેમ્બર 2008 (12:09 IST)
P.R

પોતાની રામકથાને કારણે જાણીતા ગુજરાતનાં જાણીતા સંત મોરારી બાપુ હવે નવા અવતારમાં જોવા મળશે. તે ઓ ફેશ ન શોમા ં રેમ્ પ પ ર કેટવો ક કરતા ં નજર ે પડશ ે.

કથાકાર મોરારી બાપુ ખાદી કપડાંનાં પ્રમોશન માટે ખુદ રેમ્પ પર કેટવોક કરશે. 30 જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથિનાં રોજ રાજકોટનાં રેસકોર્સ મેદાન પર યોજાનાર ખાદીનાં ફેશન શોમાં બાપુ ભાગ લેશે.

આ ફેશન શોનું નામ વસ્ત્ર પરિધાન ઉત્સવ છે. જે રાજકોટનાં ફ્રેન્ડ્સ ક્લબ, કેન્દ્રીય ખાદી ગ્રામોદ્યોગ ઈન્ડ્રસ્ટ્રીઝ કમિશને સંયુક્ત રીતે આયોજીત કર્યું છે. જેને સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ દ્વારા સહયોગ કરવામાં આવશે.

આ શોમાં કેટવોક કરવા જ્યારે મોરારી બાપુને પ્રસ્તાવ મુકવામાં આવ્યો, ત્યારે તેમણે તરત જ હા પાડી દીધી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments