Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાણીના ટબમાંથી મળ્યા બે ભ્રુણ !

વેબ દુનિયા
બુધવાર, 12 નવેમ્બર 2008 (16:30 IST)
P.R

પાલડી વિસ્તારમાં એનઆઇડી પાસે સરદાર પટેલ બ્રિજના નીચે રિવરફ્રન્ટ ખાતેથી પાણીના ટબમાં બે બાળકોના આશરે પાંચેક મહિનાના ગર્ભ મળી આવતાં લોકોમાં ચકચાર મચી જવા પામી હતી.

એલિસબ્રીજના સરદાર પટેલ બ્રિજની નીચે રિવરફ્ન્ટ ખાતે પાણીના ટબમાં બે બાળકોના ગર્ભ હોવાનું એલિસબ્રિજ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પાણીની ટબની અંદર પાંચ મહિનાના બાળકીનો અને છ મહિનાના બાળકનો ગર્ભ જોઇ પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઇ હતી.

પોલીસે આ અંગે જાણ કરનાર પ્રતિપભાઇ મોહનભાઇ દેસાઇની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત મહિને ડીસા નજીકથી એક સાથે પાંચ ભ્રુણ મળી આવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એક બાજુ સમાજમાં પુરૂષઓની સાપેક્ષમાં સ્ત્રી જન્મ દર ઘટી રહ્યો છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments