Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૌરવ દિવસની ઉજવણી રાજ્યમાં જિલ્લાઓના મુખ્ય મથકે કરવાનો નિર્ણય

Webdunia
શનિવાર, 25 એપ્રિલ 2015 (16:46 IST)
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાત ગૌરવ દિવસ ૧લી મેની ઉજવણી જનભાગીદારીથી રાજ્યમાં જિલ્લાઓના મુખ્ય મથકે કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ઉજવણી જે જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી થતી હોય તે સિવાય જિલ્લામાં કરવાની રહેશે. આ ઉજવણી અંતર્ગત જિલ્લા મથકોએ લોકોપયોગી કામોનો લોકાર્પણ, આરોગ્ય વિષયક કેમ્પસ તથા સ્વચ્છતા-સફાઈ અભિયાનના વિવિધ કાર્યક્રમો જનસમૂહની સહભાગીતાથી યોજવાના તેમજ સરકારી જાહેર ઈમારતો-મકાનો, શેરીઓમાં રોશની-શણગાર કરવામાં આવશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાતમાં વર્ષ-૨૦૦૩થી સ્વાતંત્ર્ય દિન ૧૫ ઓગસ્ટ, પ્રજાસત્તાક દિવસ-૨૬ જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વો તથા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ૧લી મેની રાજ્યકક્ષાની ઉજવણી પાટનગરના દાયરાની બહાર વિવિધ જિલ્લાઓમાં લોકોત્સવ તરીકે કરવાની નવતર પંરપરા તાત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેને આ પરંપરામાં નવો ચીલો પાડતા હવેથી ગુજરાત ગૌરવ દિવસ ૧લી મેની ઉજવણી જિલ્લા કક્ષાએ પણ જનઉત્સવ રૂપે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments