Festival Posters

ગુજરાત ભાજપના નવા પ્રદેશ કાર્યાલય 'કમલમ્’ નો પ્રારંભ

Webdunia
સોમવાર, 10 ફેબ્રુઆરી 2014 (13:54 IST)
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ કાર્યાલય-કમલમનું ઉદ્ઘાટન કર્યુ.
P.R

રાજ્યના પાટનગર ગાંધીનગર નજીક કોબા ખાતે ઊભું થયેલું ભાજપનું નવું કાર્યાલય - કમલમ્ '૧૨,૦૦૦ સ્ક્વેર મીટરના પ્લોટમાં ૧૮ કરોડના ખર્ચે ૮,૦૦૦ સ્ક્વેર મીટરનું બાંધકામ છે’. ભાજપના વરિષ્ઠ નેતા અને નવા કાર્યાલયના સર્જનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા સુરેન્દ્ર પટેલ ટૂંકમાં આ માહિ‌તી આપે છે. નવા 'કમલમ્’માં નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ સંકુલની જેમ જ દેખીતો કોર્પોરેટ ટચ છે. પક્ષના પદાધિકારીઓની વિશાળ એક્ઝિક્યુટિવ ચેમ્બર્સ, સંપૂર્ણ કમ્પ્યુટરાઇઝ્ડ કાર્યાલયો, વિશાળ કોન્ફરન્સ હોલ્સ અને મોટી રાજકીય સભા માટે એક અત્યંત વિશાળ વાતાનુકૂલિત હોલ પણ તેમાં છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments