Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત ચૂંટણી : ભાજપ દ્વારા બીજા ચરણની યાદી જાહેર

અમિત શાહ નારણપુરામાંથી ચૂંટણી લડશે

Webdunia
ગુરુવાર, 29 નવેમ્બર 2012 (15:42 IST)
:
P.R
ભાજપે આજે વિધાનસભા ચૂંટણીની બીજા તબક્કાની94 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી. દિલ્લીમાં યોજાયેલી બેઠકમાં યાદી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મિટિંગમાં ભાજપ સંસદીય પાર્ટીના નેતા અડવાની, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા. ઉમેદવારોનાં નામ આ પ્રમાણે છે.

પાટણ રણછોડ રબારી

સિધ્ધપુર જયનારાયણ વ્યાસ

ઉંઝા નારાયણ પટેલ

બેચરાજી રજની પટેલ

મહેસાણા નીતિન પટેલ

વિજાપુર કાંતીભાઇ પટેલ

ઇડર રમણલાલ વોરા

મોડાસા દિલીપસિંહ પરમાર

બાયડ ઉદેસિંહ ઝાલા

માણસા ડી.ડી.પટેલ

ઘાટલોડિયા આનંદીબેન પટેલ

વેજલપુર અમિત પોપટલાલ શાહ

વટવા પ્રદિપસિંહ જાડેજા

એલિસબ્રિજ રાકેશ શાહ

નરોડા ડૉ.નિર્મલાબેન વાઘવાણી

અમરાઇવાડી હસમુખ પટેલ

ખાડિયા ભૂષણ ભટ્ટ

દાણીલીમડા ગિરીશ પરમાર

ઉમરેઠ ગોવિંદ પરમાર

આણંદ દિલીપ પટેલ

પેટલાદ દિપક પટેલ

સોજિત્રા વિપુલ પટેલ

માતર દેવુસિંહ ચૌહાણ

નડીયાદ પકંજ પટેલ

બાલાશિનોર રાજેશ પાઠક

શહેરા જેઠા આહિર

ગોધરા પ્રવિણ ચૌહાણ

કાલોલ અરવિંદ ચૌહાણ

સાવલી ભૂપેન્દ્રસિંહ ગોહિલ

વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ

પાવીજેતપુર જંયતી રાઠવા

ડભોઇ બાલકૃષ્ણ પટેલ

વડોદરા શહેર મનીષાબેન વકીલ

અકોટા સૌરભ પટેલ

માંજલપુર યોગેશ પટેલ

કરજણ સતીષ પટેલ

કડી હિતુ કનોડિયા

કલોલ અતુલ પટેલ

નારણપુરા અમિત અનિલચંદ્ર શાહ

મહેમદાવાદ સુંદરસિંહ ચૌહાણ

ફતેપુરા રમેશ કટારા

લીમખેડા જસવંતસિંહ ભાભોર

પાલનપુર ગોવિંદ પ્રજાપતિ

ડિસા લીલાધર વાધેલા

ચાણસ્મા દિલીપ ઠાકોર

ખેરાલુ ભરતસિંહ ડાભી

હિંમતનગર પ્રફુલ્લ પટેલ

પાદરા ધીરુભાઇ પટેલ

બાપુનગર જગરૂપસિંહ રાજપૂત

સાબરમતી અરવિંદ પટેલ

અસારવા આર.એમ.પટેલ

દસક્રોઇ બાબુ જમના પટેલ

હાલોલ જયદ્રથસિંહ પરમાર

દાહોદ નાગરસિંહ પલાશ

કપડવંજ કનુભાઇ ડાભી

મહુધા ખુમાનસિંહ સોઢા

લૂણાવાડા કાલુ માલીવાડ

સંતરામપુર માનસિંહ ભમાત

ખંભાત સંજય પટેલ

આંકલાવ જશવંત સોલંકી

ઠક્કરબાપાનગર વલ્લભ કાકડિયા

રાવપુરા રાજેશ ત્રિવેદી

નિકોલ જગદીશ પંચાલ

ધાનેરા વસંત પુરોહિત

વડગામ ફકીર વાધેલા

દિયોદર કેશાજી ચૌહાણ

કાંકરેજ કિરીટસિંહ વાધેલા

રાધનપુર નાગરજી ઠાકોર

ખેડબ્રહ્મા ભોજાભાઇ મકવાણા

ભીલોડા નીલાબેન મોડીયા

બોરસદ નૈનાબેન સોલંકી

મોરવાહડફ બિજલભાઇ ડામોર

દેવગઢબારિયા બચુભાઇ ખાબડ

છોટાઉદેપુર ગુલસિંહ રાઠવા

સંખેડા અભેસિંહ તડવી

અબડાસા જંયતિ ભાનુશાળી

ભૂજ નિમાબેન આચાર્ય

રાપર વાઘજીભાઇ પટેલ

વાવ શંકરભાઇ ચૌધરી

થરાદ પરબત પટેલ

ગાંધીધામ રમેશ મહેશ્વરી

માંડવી તારાચંદ છેડા

અંજાર વાસણભાઇ આહિર

દાંતા ગમાજી ખરાદી

ગરબાડા મોહિન્દ્રાબેન રાઠોડ

વિસનગર ઋષિકેશભાઇ ગણેશભાઇ પટેલ

દરિયાપુર ભરત બારોટ

ઠાસરા પ્રતિક્ષાબેન પરમાર

સયાજીગંજ જીતુભાઇ સુખડિયા

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments