Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામ સામે કાનુની કાર્યવાહીમાં સ્કાઇપના માધ્યમથી ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવશે.

Webdunia
શનિવાર, 30 જાન્યુઆરી 2016 (16:48 IST)
બળાત્કારના આરોપી આસારામ સામે કાનુની કાર્યવાહીમાં સ્કાઇપના માધ્યમથી ગાંધીનગર ખાતે રજૂ કરવામાં આવશે. ગાંધીનગર કોર્ટમાં આસારામ સામે ચાર્જફ્રેમ થવાનો છે. આસારામને પ્રત્યક્ષ રીતે કોર્ટમાં રજુ કરી શકાય તેમ નથી માટે સોશિયલ મીડિયા સ્કાઇપનો ઉપયોગ કરવામાં આવશે, સ્કાઇપના માધ્યમથી આસારામ વિરુદ્ધ કોર્ટમાં કાર્યવાહી ચલાવવામાં આવશે. સગીર પર બળાત્કારના કેસમાં આસારામ હાલ જોધપૂરની જેલમાં બંધ છે. ત્યારે જોધપૂરની જેલના સુપ્રિટેન્ડટે તેને કોર્ટમાં રજૂ કરવા માટે સ્કાઇપના ઉપયોગ કરતવા માટેની અરજી કરી હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments