Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદી પોતાના શહેર પર ગર્વ કરે : મોદી

ભાષા
શનિવાર, 27 ફેબ્રુઆરી 2010 (12:21 IST)
ND
N.D
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, અમદાવાદીઓએ પોતાના શહેર પર ગર્વ કરવો જોઈએ. તેઓએ તેમની હાજરીને દુનિયાના નકશામાં નોંધાવવી જોઈએ.

મોદીએ એક સમારોહને સંબોધિત કરતા કહ્યું કે, આજે અમે શહેરનું નામ અમદાવાદ રાખવાનો 600 મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે પરંતુ આ શહેરનો ઈતિહાસ ઋષિ દધીચિના સમયથી શરૂ થયા છે.

મોદીએ કહ્યું હું રાજ્યના આ શહેરના લોકોને પોતાના શહેરની જન્મ તિથ િને માહિતી મેળવવા માટે કહ્યું છે અને તેને દરેક વર્ષે મનાવવાની પરંપરા શરૂ કરવાનું સૂચન આપુ છું.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments