Webdunia - Bharat's app for daily news and videos

Install App

twitter પર નરેન્દ્ર મોદીનાં 13.77+ લાખ ફોલોઅર્સ

Webdunia
શુક્રવાર, 22 માર્ચ 2013 (11:40 IST)
P.R
twitte r પર ભારતમાં સૌથી વધુ follower કોના છે? તેમાં બોલીવુડનાં મહાનાયક બધા જ ક્ષેત્રોના અગ્રણીઓને પાછળ પાડીને મહાનાયક બની રહ્યાં છે. બોલીવુડ જ નહીં બધા જ ક્ષેત્રોની હસ્તીઓને પાછળ પાડી તેઓ twitte rનો પર સૌથી વધુ followers ધરાવે છે. જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ક્રમ 26મો છે.

ભારતનાં ટોપ-10 અને મુખ્ય હસ્તીઓનો ક્રમ આ મુજબનો છે.....
1. અમિતાભ બચ્ચન - 46 લાખ ફોલોઅર્સ
2. શાહરૂખ ખાન - 37 લાખ ફોલોઅર્સ
3. પ્રિયંકા ચોપરા - 36 લાખ ફોલોઅર્સ
4. સલમાન ખાન - 35.98 લાખ ફોલોઅર્સ
5. આમિર ખાન - 34 લાખ ફોલોઅર્સ
6. સચિન તેંડુલકર - 31 લાખ ફોલોઅર્સ
7. દીપિકા પાદુકોણ - 30 લાખ ફોલોઅર્સ
8. હૃતિક રોશન - 29 લાખ ફોલોઅર્સ
9. અક્ષયકુમાર - 23 લાખ ફોલોઅર્સ
10. પ્રીતિ ઝીંટા - 22 લાખ ફોલોઅર્સ

જ્યારે
20 મા ક્રમે શશી થરૂર - 17 લાખ ફોલોઅર્સ
24 મા ક્રમે ચેતન ભગત - 13.97 લાખ ફોલોઅર્સ
26 મા ક્રમે નરેન્દ્ર મોદી - 13.77+ લાખ ફોલોઅર્સ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments