Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલના જનરલ વોર્ડમાં દાખલ !!

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (12:10 IST)
PM નરેન્દ્ર મોદીના માતા હીરા બાની તબિયત બુધવારે લથડી હતી. તેમને 108 બોલાવી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા એટલું જ નહિ હોસ્પિટલના જનરલ બોર્ડમાં તેમની તપાસ સામાન્ય દર્દીઓની જેમ જ થઇ હતી.    સામાન્ય રીતે હોસ્પિટલમાં વીઆઇપી લોકો માટે ડોકટરોની લાઇન લાગી જતી હોય છે. પણ હીરાબાનો સાથે આવું ન થયું. તેમને 108 માં તેના કર્મચારીઓ સ્ટ્રેચર પર સુવડાવીને હોસ્પિટલ લઇ ગયા હતા અને જનરલ વોર્ડમાં જ દાખલ કરાયા હતા.
 
   95 વર્ષના હીરાબાની સારવાર કરનાર ડો. પરેશ વોરાએ કહ્યું હતું કે, ઇસીજી, એકસ-રે અને બ્લડ ટેસ્ટ બાદ સાંજે રજા આપી દેવાઇ હતી.   હીરાબા નાના પુત્ર પંકજ સાથે ગાંધીનગરના સેકટર-22માં રહે છે. પીએમના પરિવારને એસપીજી સુરક્ષા મળે છે પણ તેમણે સુરક્ષા પણ લીધી નથી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments