Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાંધીધામના દંપતીએ બનાવ્યું 128 બિલાડીઓ માટેનું ગાર્ડન

Webdunia
સોમવાર, 26 ડિસેમ્બર 2016 (16:22 IST)
ગાંધીધામના એક દંપતી એ બિલાડીઓ માટે આલિશાન ગાર્ડન બનાવ્યું છે. દંપતી પાસે રોજ 128 જેટલી બિલાડીઓ આવે છે. આ દંપતી બધી બિલાડીઓને પોતાના પરિવાર જેમ રાખે છે. રોજ વહેલી સવારે પોતાનું કામ પતાવીને બિલાડીઓની દેખ રેખ અને પાલન પોષણ કરે છે. આ બિલોડીઓને રહેવા માટે સુંદર ગાર્ડન બનાવ્યું છે.ગાંધીધામમાં 5થી 6 વર્ષથી એક દંપતી પોતાના વ્યવસાય માટે ગાંધીધામમાં વસવાટ કરે છે. આ દંપતીને બિલાડીઓ પ્રત્યે ખુબજ પ્રેમ છે. તેમણે બિલાડીઓ માટે એક ખુબ સુંદર અને બધી સુવિધા ધરાવતું એક સુંદર ગાર્ડન બનાવ્યું છે. આ કદાચ ભારતમાં આવું પહેલું કેટ ગાર્ડન હશે. આ દંપતી પોતાના કામકાજની સાથે સાથે બિલાડીઓની દેખરેખ રાખવાનું પણ કામ કરે છે.આ દંપતીમાં ઉપેન્દ્રભાઈ શિપિંગના વેપાર અને પૂજાબેન શિક્ષક છે. બંને પતિ-પત્ની વહેલી સવારે ઉઠી બિલાડીઓની સંભાળ લઈને જ પોતાના વ્યવસાય ઉપર જાય છે.ગાંધીધામમાં 5થી 6 વર્ષથી એક દંપતી પોતાના વ્યવસાય માટે ગાંધીધામમાં વસવાટ કરે છે.

આ દંપતીને બિલાડીઓ પ્રત્યે ખુબજ પ્રેમ છે. તેમણે બિલાડીઓ માટે એક ખુબ સુંદર અને બધી સુવિધા ધરાવતું એક સુંદર ગાર્ડન બનાવ્યું છે. આ કદાચ ભારતમાં આવું પહેલું કેટ ગાર્ડન હશે. આ દંપતી પોતાના કામકાજની સાથે સાથે બિલાડીઓની દેખરેખ રાખવાનું પણ કામ કરે છે.આ દંપતીમાં ઉપેન્દ્રભાઈ શિપિંગના વેપાર અને પૂજાબેન શિક્ષક છે. બંને પતિ-પત્ની વહેલી સવારે ઉઠી બિલાડીઓની સંભાળ લઈને જ પોતાના વ્યવસાય ઉપર જાય છે.અમુક દિવસમાં એવું જ લાગવા લાગ્યું કે એ પોતાના જ ઘર જેવો હક્ક દેખાડી રહી છે. ત્યારે એવું લાગ્યું કે મારી બહેનની આત્મા આ બિલાડીઓમાં છે. પછી પાંચથી છ વર્ષમાં આ બિલાડીઓએ અનેક બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. આમ બિલાડીઓ વધવા લાગી અને અત્યારે કુલ 128 જેટલી બિલાડીઓ છે
વધુ જુઓ..

જરૂર વાંચો

મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - 12 કલાકના મહેમાન છો

ગુજરાતી જોક્સ - શુભ રાત્રી હની....

ગુજરાતી જોક્સ - ભેંસનું બચ્ચું

ગુજરાતી જોક્સ -મારે શું કરવું

વધુ જુઓ..

નવીનતમ

Rose Day 2025 : શા માટે ઉજવાય છે રોઝ ડે, પ્રેમના સપ્તાહને બનાવે છે ખાસ જાણો ઈતિહાસ અને મહત્વ

વજન ઘટાડવા માટે 5 સૌથી અસરકારક વસ્તુઓ, જો તમે તેને અપનાવશો તો તમને 30 દિવસમાં ફરક દેખાશે

Gujarati Proverb - ગુજરાતી કહેવતો અર્થ સાથે

બુદ્ધિમાન રાજા

Happy Rose Day Wishes - રોઝ ડે પર ગુલાબ સાથે લખશો આ સુંદર મેસેજ તો ઈમ્પ્રેસ થશે તમારો સાથી

આગળનો લેખ
Show comments