Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌની યોજના ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક - શંકરસિંહ વાઘેલા

Webdunia
મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (20:42 IST)
વડાપ્રધાનશ્રીએ સૌની યોજનાથી છ નદીઓને જોડવાની વાત કરી. હકીકતમાં આવો જ રાજકીય સ્ટંટ તેમણે સિદ્ધપુર ખાતે સરસ્વતી-નર્મદાના મિલન વખતે કરેલો. જેમાં સાધુ-સંતોને ભેગા કરી, સરસ્વતી નદીમાં એક મોટો હોજ બનાવી, નીચે પ્લાસ્ટીક પાથરી તેમાં પાણી ભરેલું અને તેમાં હોડકા ચલાવ્યા હતા. તે સમયે તેમના ભાષણમાં આને સરસ્વતી-નર્મદાના જોડાણ તરીકે ખપાવેલું, એવું જ આ છ નદીઓના જોડાણ કે મિલનની વાતનું છે. જો નર્મદાના નીર એસ્કેપ દ્વારા નર્મદાની કેનાલમાંથી છ નદીઓમાં પધરાવીને તેને નદીઓનું મિલન કે જોડાણ કહેતા હોય તો તે ભાજપ અને પ્રધાનમંત્રીને જ મુબારક.




 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments