Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

Webdunia
બુધવાર, 19 નવેમ્બર 2014 (11:59 IST)
તા. ૧૯-૧૧-૨૦૧૪, બુધવાર
 

કારતક વદ બારસ- અનુરાધામાં સૂર્ય નવનીત પ્રભુને
નાથદ્વારા મંદિરમાં પધરાવવાનો ઉત્સવ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૭ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૩ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૯ મિ.  સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
જન્મરાશિ : આજે રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત સવારના ૧૧ ક. ૦૨ મિ. સુધી પછી ચિત્રા
ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક (અનુ.) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- વૃશ્ચિક, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ- મીન
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, ચંદ્ર-રાત્રે ૧૧ ક. ૪૭ મિ. સુધી કન્યા પછી તુલા
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં. જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ  રાષ્ટ્રીય દિનાંક : કારતક/૨૮
માસ- તિથિ-વાર : કારતકવદ બારસ બુધવાર.  વ્રજ માસ : માગશર
- સૂર્ય અનુરાધામાં ૨૫.૨૩થી

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments