Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજનુ પંચાગ

Webdunia
સોમવાર, 10 નવેમ્બર 2014 (10:48 IST)
તા. ૧૦-૧૧-૨૦૧૪, સોમવાર
 

કારતક વદ ચોથ - છ સ્વરૃપનો ઉત્સવ
સંકષ્ટ ચતુર્થી
અમૃત સિદ્ધિ યોગ બપોરના ૩ ક. ૩૧ મિ. સુધી
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૧ મિ. સૂર્યાસ્ત ૧૭ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ બપોરના ૩ ક. ૩૧ મિ. સુધી પછી આર્દ્રા
ગોચર ગ્રહ : સુર્ય- તુલા (વિ) મંગળ- ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક, શુક્ર- તુલા, શનિ- વૃશ્ચિક, રાહુ- કન્યા, કેતુ- મીન, હર્ષલ (યુરેનસ)- મીન, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર- મિથુન
વિક્રમ સંવત : ૨૦૭૧, પરાભવ શાકે ૧૯૩૬ જય સંવત્સર જૈનવીર સંવત : ૨૫૪૧, દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક ૧૯ માસ- તિથિ- વાર કારતક વદ ચોથ સોમવાર વ્રજ માસ : માગશર.
- સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય રાત્રે ૯ ક. ૦૪ મિ.
- અમૃત સિદ્ધિયોગ બપોરના ૩ ક. ૩૧ મિ. સુધી
- દાઉજીકૃત છ સ્વરૃપનો ઉત્સવ
ચંદ્રોદય (મું) રાત્રે ૯ ક. ૦૭ મિ. (સૂ) રાત્રે ૯ ક. ૦૩ મિ. (રાજ) રાત્રે ૯ ક. ૧૦ મિ.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments