તા. ૪-૧૧-૨૦૧૪, મંગળવારકારતક સુદ બારસ-પંચક/ગરૃડદ્વાદશી મુ. મહોરમ - તાજીયા ગુજરાત સમાચારના વાત્સલ્યમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શાં. શાહની ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ...