Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેક્સ સ્કેંડલમાં ફસાયેલા તરુણ તેજપાલ ગાયબ થયા

ગુજરાત સમાચાર

Webdunia
શુક્રવાર, 22 નવેમ્બર 2013 (11:16 IST)
.
P.R
પોતાની સાહસી પત્રકારિકાથી ધમાલ મચાવનારા તરુણ તેજપાલ પોતે મુશ્કેલીમાં ઘેરાય ગયા છે. ગોવા પોલીસે તેજપાલ પર લાગેલ યૌન હુમલાના આરોપમાં તપાસ શરૂ કરી દીધી છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ખુદ પર ધરપકડની તલવાર લટકતી જોઈ તરુણ તેજપાલ અચાનક ગાયબ થઈ ગયા છે. ગોવા પોલીસે તહલકાની મુખ્ ય સંપાદક શોમા ચૌધરીની કેસની પૂર્ણ માહિતી માંગી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે તહલકા પત્રિકાના મુખ્ય સંપાદક તરુણ તેજપાલ પર પોતાની પુત્રીની મિત્ર અને તહલકાની મહિલા પત્રકાર પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ઘટના ગોવામાં તહલકા પત્રિકાના 'થિંક ફેસ્ટ'ની ઈવેંટ દરમિયાન બની છે. ત્યારબાદ તેજપાલે દોષ સ્વીકાર કરી છ મહિના માટે પત્રિકાથી ખુદને અલગ કરી મુખ્ય સંપાદક સોમા ચૌઘરીને રાજીનામુ મોકલી આપ્યુ હતુ.

પીડિત મહિલા પત્રકારે તહલકાના નિર્ણયથી અસંતોષ બતાવ્યો છે. એક ચેનલની રિપોર્ટ મુજબ પીડિતાએ કહ્યુ કે તહલકામાં બીજા પત્રકાર આ નિર્ણયથી સંતુષ્ટ છે આવુ કહેવુ એકદમ ખોટુ છે. તહલકામાં ફક્ત તરુણ તેજપાલના પ્રાયશ્ચિત પત્રને જ સર્કુલેટ કરવામાં આવ્યુ છે, મારી વાતને લોકો સુધી પહોંચાડી નથી. પીડિતાની મહિલા મિત્રએ આરોપ લગાવ્યો કે તેની સાથે બળાત્કાર થયો હતો અને તે સંપૂર્ણ રીતે પડી ભાગી છે અને ભાવનાત્મ રૂપે ગભરાય ગઈ છે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે