Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિદેશી ચંદા લેતા 9000 એનજીઓ પર ચાલ્યું સરકારના ડંડા , લાઈસેંસ રદ્દ

Webdunia
મંગળવાર, 28 એપ્રિલ 2015 (13:19 IST)
વિદેશી ચંદા હાસેલ કરી રહ્યા ગૈર સરકારી સંગઠનો(એનજીઓ) પર કાર્રવાહી કરતા સરકારે આશેરે 9000 એન જીઓના લાઈસેંસ વિદેશી ચંદાનિયમન(એફસીઆરએજ) ના ઉલ્લંઘન કરવાના સંબંધમાં રદ્દ કરી દીધું છે. 
 
એક બીજા આદેશમાં ગૃહ મંત્રાલયે કહ્યું છે કે વર્ષ 2009-10 , 2010-2011 અને 2011-12 માટે વાર્ષિક રિટ્ર્ન નહી દાખલ કરવ માટે 10 
 
હજાર 343 એનજીઓ ને નોટિસ જારી કરેલ હતા. 
 
ગૃહ મંત્રાલય મુજબ 16 ઓકટોબર 2014ને એ એનજીઓને નોટિસ જારી કરી રહયા છે કે એક મહીનાના અંદર તમારા વાર્ષિક રિટર્ન દાખલ કરે જણાવો જે એન 
 
કેટકા વિદેશી ચંદા મળ્યા. આ ચંદાના સ્ત્રોત છે , ક્યાં ઉદ્દેશ્ય માટે એને હાસેલ કરીએ ગયા અને કેવી રીતે વિદેશી ચંદાના ઉપયોગ કર્યા . કુલ 10 હજાર 
 
344 એનજીઓ માંથી માત્ર 229એ જવાબ આપ્યા. સોમવારે અધિસૂચનામાં જણાવ્યું કે શેષ એનજીઓથી જવાબ નહી મળ્યા આથી એફસી આઈ થી જાહેર તેના 
 
પંજીકરણ રદ્દ કરી દીધું છે. 
 
જે 8975 એનજીઓ ના પંજીકરણ રદ્દ કર્યા ચે તેમાંથી 510 એવા એનજીઓ પણ શામેલ છે જેને નોટિસ મોકલ્યો હતું પણ એ પરત આવ્યા. ( એંજેસી ઈનપુટ 
 
સાથે) 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments