Webdunia - Bharat's app for daily news and videos

Install App

રમજાનનો મહિનો શરૂ, પ્રથમ રોજા આજ

Webdunia
સોમવાર, 30 જૂન 2014 (11:33 IST)
. બરકતનો મહીનો રમજાન શરૂ થવાની સાથે જ રવિવારે શહેરની મસ્જીદો અકીદતમદથી અટી રહી. રવિવારે ઈશામાં તરાવીહની નમાજ થઈ. સહરીની તૈયારીઓ માટે લોકો રાતભર જાગતા રહ્યા. સોમવારે પ્રથમ રોજા રહેશે. ચાંદ રાતમાં ઘાટગેટ, રામગંજ બજાર, હસનપુરા સાંગાનીર જાલુપુરાના બજારોમાં લોકોએ સેવઈયા અને ખજૂર વગેરેની ખરીદારી કરી. મસ્જીદો આકર્ષક રોશનીથી જગમગાઈ ગઈ. જોહરી બજાર જામા મસ્જીદમાં મુફતી અમજદ અલીની કયાદતમાં તરાવીહ અદા કરવામાં આવી. કુરાન સારાંશ સંભળાવી. 
 
મોતી ડુંગરી રોડ સ્થિત કુરેશિયાના મસ્જિદ, રામગંજ સ્થિત રહમાનિયા મસ્જિદ ઘાટગેટ સ્થિત અંસારિયાન મસ્જિદ, મુસ્લિમ શાળા મસ્જિદ બધી મસ્જિદોમાં તરાવીહ થઈ.  રમજાનના આખો મહિનો દરમિયાન રોજેદાર રોજા રાખશે નએ મસ્જીદોમાં નમાજ અદા કરવામાં આવશે. જામા મસ્જિદના ઈંતજામિયા કમેટિના અધ્યક્ષ નઈમુદ્દીન કુરેશીએ જણાવ્યુ કે રમઝાનના મહિનામાં જીલ્લા સરકાર જળદાય વિભાગ નગર નિગમ અને અન્ય વિભાગોની તરફથી જામા મસ્જિદમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments