Dharma Sangrah

મોદી વિશે આપત્તિજનક MMS કરવાના આરોપમાં AAP કાર્યકર્તાની ધરપકડ

Webdunia
સોમવાર, 26 મે 2014 (13:06 IST)
. દેશના ભાવિ પ્રધનમંત્રી નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક એમએમએસ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની પોલીસે ધરપકડ કરી લીધી છે. કર્ણાટકના ભટકલથી 25 વર્ષના એમબીએ સ્ટુડેંટ અને આપ કાર્યકર્તાને મોદી પર આપત્તિજનક એમએમએસ સર્કુલેટ કરવાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યો છે.  
 
આપ કાર્યકર્તા વકાસ બરમાવરને ચાર મિત્રો સાથે બેંગલુરુમાં એક એપાર્ટમેંટમાંથી સિટી પોલીસના સેટ્રલ ક્રાઈમ બ્રાચે અરેસ્ટ કર્યો. વકસ હાલ પોલીસની કસ્ટડીમાં છે અને તેના ચાર મિત્રોને પૂછપરછ પછી છોડી દેવામાં આવ્યા છે. 
 
આપ કાર્યકર્તા પર આરોપ છે કે તેમણે MMSમાં એક લાવારિશ લાશમાં મોદીનો ફોટો જોડીને ભાજપાના સ્લોગન 'અબ કી બાર મોદી સરકાર' ની જેમ લખ્યુ હતુ  - 'અબકી બાર અંતિમ સંસ્કાર'. આ એમએમએસ કેટલાક વોટ્સએપ ગ્રુપ પર મોકલાઈ રહ્યો હતો.  જેને આમ આદમી પાર્ટીના એક્ટિવિસ્ટ હૈંડલ કરે છે. ભૂલથી આ એમએમએસ એક બીજેપી સમર્થક પાસે જતો રહ્યો અને આ બાબતની જાણ થઈ. ભાજપા કાર્યકર્તાએ આની ફરિયાદ પોલીસને કરી દીધી અને પોલીસ અધિકારીએ આ મામલે ધરપકડ કરીને ચોખવટ કરી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

વધુ જુઓ..

નવીનતમ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

આજના રમુજી જોક્સ: શું થયું...?

Govinda birthday- ગોવિંદા વિશે 25 રોચક જાણકારી

મલયાલમ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન, હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

Show comments