Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહને ગિલાનીને મોકલી કેરીઓની ભેટ

ભાષા
બુધવાર, 26 મે 2010 (15:21 IST)
ND
N.D
પાકિસ્તાન સાથે સંબંધોમાં મિઠાસ લાવવાના ઉદ્દેશ્યથી ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે પાક પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાની માટે મંગળવારે રસીલી કેરીઓની ભેટ મોકલી છે. આ ભેટને ઇસ્લામાબાદમાં ભારતીય ઉચ્ચાયોગને સોંપવામાં આવી છે જ્યાંથી તે ગિલાની સુધી પહોંચાડવામાં આવશે.

સૂત્રોના અનુસાર સિંહે લગભગ 20 કિલો અલ્ફાંસો કેસીની ખાસ પ્રજાતિની ટોકરી ગિલાનીને મોકલી. સિહે આ ભેટ સાથે ગિલાની માટે એક પત્ર પણ મોકલ્યો છે જેમાં લખ્યું છે કે, ગિલાની સાહેબ જો આપને કેરી પસંદ પડે તો આપ સંદેશ જરૂર મોકલજો. મનમોહનની આ પહેલને બન્ને દેશો વચ્ચે વિશ્વાસ પુનસ્થાપિત કરવાના પ્રયત્નના ભાગરૂપે માનવામાં આવી રહી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments