Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવ ખુદ બની ગયા મજાકનું કારણ

Webdunia
બુધવાર, 28 જાન્યુઆરી 2015 (12:58 IST)
ક્યારેક ક્યારેક ઉતાવળ કોઈના મજાકનું કારણ બની જાય છે. આવુ જ કંઈક થયુ છે યોગ ગુરૂ બાબા રામદેવ સાથે. ઉતાવળને કારણે રામદેવ ખુદ મજાક બની ગયા.  વાત એમ છે કે યોગ ગુરૂ બાબા રામદેવનુ નામ પદ્મ પુરસ્કારોની લિસ્ટમાં ક્યારેય જોડાયુ જ નહોતુ. 
 
ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે રામદેવે મીડિયા રિપોર્ટ્સના આધાર પર ગૃહ મંત્રી રાજનાથ સિંહને લેટર લખીને પદ્મ પુરસ્કાર લેવાની ના પાડી દીધી હતી. જ્યારે કે હકીકત એ છે કે તેમના નામ પર ક્યારેય વિચાર જ નથી થયો. જોકે રામદેવના એક નિકટના સરકારની ઈચ્છા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે છેવટે કેન્દ્રએ મીડિયામાં બાબાને પદ્મ પુરસ્કાર આપવાના સમાચારોનુ ખંડન કેમ ન કર્યુ. 
 
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે રાજનાથ સિંહે ગયા શુક્રવારે અને શનિવારે લગભગ 7-8 લોકોને જાતે ફોન કરીને તેમને પદ્મ પુરસ્કાર વિશે માહિતી આપી. અધિકારીએ કહ્યુ કે  રામદેવ આ લિસ્ટમાં નથી. અધિકારીએ જણાવ્યુ કે પદ્મ પુરસ્કાર માટે અનેક લોકોના નામ આવે છે.  એ નામોમાંથી જેમનુ નામ ફાઈનલ થાય છે તેમને ગૃહ મંત્રાલયને ફોન કરીને પુછવામાં આવે છે કે તમને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે શુ તમને કોઈ વાંધો છે. 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments