Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીના ટુકડે ટુકડા કરવાની ધમકી આપનાર ઈમરાન મસૂદની ધરપકડ

Webdunia
શનિવાર, 29 માર્ચ 2014 (10:07 IST)
W.D


બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપનારા કોંગ્રેસ નેતા અને યૂપીના સહારનપુરથી લોકસભાના ઉમેદવાર ઈમરન મસૂદની ધરપકડ કરવામાં આવી છે.

મસૂદે એક સભામાં મોદી વિરુદ્ધ અપશબ્દો કહ્યા અને તેમ્ને મારવાની ધમકી પણ આપી હતી. આ વીડ્યોના મીડિયામાં આવ્યા બાદ મસૂદ વિરુદ્ધ આલોચના થવા માંડી હતી અને બીજેપીએ આ મુદ્દા પર કડક વલણ અપનાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરવાનો નિર્ણય કર્યો.

બીજેપી ચૂંટણી પંચને ફરિયાદ કરે એ પહેલા શનિવારે સવારે યૂપી પોલીસે ઈમરાન મસૂદની તેમના ઘરેથી ધરપકડ કરી લીધી. જો કે ઈમરાન મસૂદે પોતાના નિવેદન પર ખેદ પ્રગટ કર્યુ હતુ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments