Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાઉદ ઈબ્રાહિમનો સટ્ટેબાજ મંત્રી કોણ ?

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2013 (15:44 IST)
.
P.R
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કરાંચીથી બેઠા બેઠા રમત રમી રહ્યા હતા. તો ભારતમાં એક કેન્દ્રીય મંત્રી પણ તેના સંપર્કમાં હતા. આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં દાઉદનો હાથ હોવાની વાત પૂરી રીતે સાબિત થઈ ગઈ છે. આઈબી તરફથી રો એ આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં દિલ્હી પોલીસની સ્પેશલ સેલ તરફથી મળેલ વોયસ સૈપલ દાઉદના હોવાની ચોખવટ કરી દીધી છે. દાઉદ અને બુકીની આ વાતચીતમાં વારેઘડીએ એક કેન્દ્રીય મંત્રીનો ઉલ્લેખ આવે છે. સૌથી મોટો પ્રશ્ન એ કે દાઉદનો આ મંત્રી છે કોણ ?

દિલ્હી પોલીસની સ્પેશલ સેલે 26 માર્ચના રોજ દાઉદની દુબઈની બુકે અને બિઝનેસમેન જાવેદ બુટાનીની વાતચીત ટેપ કરવામાં સફળતા મેળવી હતી. દાઉદે રાત્રે લગભગ સાઢા નવ વાગ્યે 9233332064 XXX નંબર સાથે વાત કરી પણ. દિલ્હી પોલીસે આ વોયસ સૈપલ તપાસ માટે સુરક્ષા એજંસીઓને મોકલ્યો હતો.

બંને એજંસીઓએ ગયા મહિને દિલ્હી પોલીસને લખ્યુ છે કે પાકિસ્તાની નંબર 9233332064 XX Xનો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ ઉપયોગ કરી રહ્યા હતા. આવુ પહેલી વખત બન્યુ છે જ્યારે દાઉદ ઈબ્રાહીમનો અવાજનો નમૂનો તપાસ એજંસીના હાથે લાગ્યો છે. દાઉદ,બુકી અને ચુટાનીની વાતચીતમાં વારેઘડીએ એક કેન્દ્રીય મંત્રીનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે આ મંત્રી કોણ હતો અને આઈપીએલ સ્પોટ ફિક્સિંગમાં તેનો શુ રોલ હતો ? તપાસ એજંસીઓ પણ આ વાતચીત પરથી મળેલ ક્લૂની મદદથી વાતની જડ સુધી જવાના પ્રયત્નો કરી રહી છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments