Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી વ્યંજનોની જાદુગર સેલીબ્રિટી શેફ તરલા દલાલનું નિધન

Webdunia
બુધવાર, 6 નવેમ્બર 2013 (18:34 IST)
P.R
જો કોઈ વ્યક્તિ નવુ નવુ ભોજન બનાવતા શીખે છે તો તે તરલા દલાલ રેસીપી બુકને એકવાર જરૂર વાંચે છે. કુક ઈટ અપ વિદ તરલા દલાલ, તરલા દલ ાલ શો વગેરે જેવા કુકિંગ શો હોસ્ટ કરી ચુકેલ ભારતની પ્રથમ ચર્ચિત અને લોકપ્રિય મહિલા શેફ, ઈંડિયન ફૂડ રાઈટર રહેલ તરલા દલાલનુ 77 વર્ષની વયે આજે સાંજે મતલબ 6 નવેમ્બર 2013ના રોજ હાર્ટએટેકથી નિધન થઈ ગયુ.

ખાવા સાથે સંકળાયેલ 100થી વધુ પુસ્તકોનુ લેખન કરનારી તરલા દલાલ સૌથી મોટી ફૂડ વેબસાઈટ પણ ચલાવતી હતી. જો કે તરલા દલાલની લોકપ્રિયતા હેલ્દી અને સ્વાદિષ્ટ ભોજન જેવી રેસીપીને કારણે મળી હતી. પણ ભારતીય ખાસ કરીને ગુજરાતી વ્યંજનની તે જાદૂગર હતી. વર્ષ 2007માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.

વર્ષ 1936માં પુણેમાં જન્મેલ તરલા દલાલે રસોઈ બનાવવાની કળા પોતાના જ ઘરમાં શીખી અને વર્ષ 1974માં પ્રકાશિત થયેલ તેમના પ્રથમ પુસ્તકે તેમને લોકપ્રિયતાની હરોળમાં ઉભા કરી દીધા. આંતરરાષ્ટ્રીય સ્તર પણ તે ખૂબ જ લોકપ્રિય હતી અને તેમના કુકરી શો દક્ષિણ એશિયા લંડન અને અમેરિકાના ટીવી ચેનલ પર પણ આવે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments