Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોલસા કૌભાંડમાં યુપીએનો ભાજપ પર આરોપ, વાજપેયી પર નિશાન

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2013 (12:33 IST)
.
P.R
કોલસા બ્લોક વહેંચની પર બનેલ સંસદની સ્થાઈ સમિતિએ પોતાની ડ્રાફ્ટ રિપોર્ટમાં યુપીએ અને એનડીએ સરકાર બંને પર આંગળી ચીંધી છે. રિપોર્ટ મુજબ 1993થી 2008 વચ્ચે બધી વહેંચણી સત્તાવાર નહોતી અને તેમા પારદર્શિતાની કમી હતી. સમિતિ પોતાની રિપોર્ટ આજે રજૂ કરશે. સૂત્રોનુ માનીએ તો ડ્રાફ્ટ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છેકે સરકારે કોલસા વહેંચણીની જે પ્રક્રિયા અપનાવી તે દેશના લોકો સાથે વિશ્વાસઘાત છે. નિર્ણય લેવાની પૂરી પ્રક્રિયાની તપાસ થવી જોઈએ. ગોટાળામાં સમાયેલ લોકોને કડક સજા આપવામાં આવે. કોલ બ્લોક વહેંચણીની પૂરી પ્રક્રિયા ગેરકાયદેસર છે. એ વહેંચણી રદ્દ કરવામાં આવે જ્યા હજુ સુધી કોઈ ખોદકામ થયુ નથી.


જેપીસી રિપોર્ટમાં વાજપેયીનુ નામ

2 જી ગોટાળામાં જેપીસીની રિપોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનુ નામ આવ્યા બાદ બીજેપીએ આક્રમક વલણ અપનાવ્યુ છે. સૂત્રો મુજબ બીજેપીએ નક્કી કરી લીધુ છે કે તેઓ સંસદનુ સત્ર નહી ચાલવા દે. જેપીસી રિપોર્ટમાં અટલનુ નામ આવવુ અને પીએમ તેમજ ચિંદબરમને ક્લીન ચિટ મળવા પર બીજેપી સંસદીય દળે આ નિર્ણય લીધો છે. 10 મે સુધી ચાલનારી સંસદમાં દરરોજ સરકારનો વિરોધ કરવામાં આવશે, સદનના કામકાજમાં અવરોધ નાખવામાં આવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments