Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસની કુલ બેઠકો જેટલી બેઠકો ભાજપે માત્ર એક જ રાજ્ય㊨માં મેળવી લીધી

Webdunia
સોમવાર, 9 ડિસેમ્બર 2013 (11:53 IST)
P.R
ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નર ેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, તમામ ચારે રાજ્યો માં કોંગ્રેસે જે સીટો જીતી છે તેટલી સીટ તેમની પાર્ટી ભાજપે એકમાત્ર જ કબ્જે, કરી લીધી છે.

મોદીએ ટ્વીટર પર કહ્યું હતું કે, કોંગ્રેસની કુલ બેઠકો જેટલી બેઠકો ભાજપે માત્ર એક જ રાજ્ય㊨માં મેળવી લીધી છે. મધ્યવપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હી માં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. મોદી આજે સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યાી હતા. આ ચુંટણીમાં ભાજપના દેખાવને શાનદાર દેખાવ તરીકે ગણાવીને તેઓએ રાજનાથસિંહ,પક્ષના નેતાઓ અને કાર્યકરોની કામગીરીને આના માટે જવાબદાર ઠેરવી હતી. અગાઉ રાજનાથસિંહ ઉપરાંત જેટલી અને ગોપીનાથ મુંડેએ શાનદાર જીત બદલ મોદીને ક્રેડીટ આપી હતી.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments