Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેબીસીમાં પાંચ કરોડનુ ઈનામ

Webdunia
બુધવાર, 29 સપ્ટેમ્બર 2010 (10:24 IST)
IFM
મહાનાયક અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ગેમ શો કેબીસી-4માં આ વખતે ઈનામી રકમ વધીને પાંચ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છ ે

જેની જાહેરાત અમિતાભ બચ્ચન અને બિગ સિનર્જીના સિધ્ધાર્થ બસુએ કરી. બિગ સિનર્જી લોકપ્રિય ક્વિજ શો ના નિર્માતા છે. આ શો આ વખતે સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

બચ્ચને કહ્યુ કે જો કે બુનિયાદી ફોર્મેટ એવુ ને એવુ જ રહેશે પરંતુ આ વખતે શો વધુ ઝડપી અને ક્રિસ્પી રહેશે. 12 પ્રશ્નોને માટે એક કરોડ રૂપિયાની રકમ રહેશે અને અંતિમ પ્રશ્ન માટે પાંચ કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.

આ વખતે એક નવી લાઈફ લાઈન 'આસ્ક એન એક્સપર્ટ' આપવામાં આવશે. આ ઉપરાંત બે વધુ લાઈફ લાઈન ઓડિયંસ પોલ અને ફોન એ ફ્રેંડ રહેશે.

આ વખતે 50-50 લાઈફલાઈનને હટાવી દેવામાં આવ્યા છે. જેના બદલામાં સાતમા પ્રશન પછી 'ડબલ ડિપ' રહેશે, જેના હેઠળ કોઈ હરીફ કોઈ પ્રશ્નનો જવાબ આપવા માટે બે પ્રયત્ન કરી શકે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments