મુંબઈના ઠાણેમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. ઠાણેના લોકપુરમ સોસાયટીમાં એક 18 વર્ષના વૉચમેનની રાત્રે કુતરી સાથે સેક્સ કરતા ધરપકડ કરવામાં આવી. રવિન્દ્રકુમાર ચૌરસિયા નામનો આ વોચમેન લોકપુરમ સોસાયટીના ગેટ પર નોકરી કરતો હતો.
આ અંગેનો એક ફોન કુતરીના માલિક અને પ્રાણી મિત્ર સંગઠન પર આવતા આ ચોંકાવનારી ઘટના સામે આવી.