Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્ણાટક સરકારની રેવ પાર્ટી, વિદેશીઓએ કપડાં ઉતાર્યા(વીડિયો)

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2012 (12:08 IST)
P.R
મંગળવારનો દિવસ કર્ણાટક સરકાર માટે ખૂબ જ શર્મશાર ભર્યો રહ્યો. એક બાજુ જ્યા વિધાનસભામાં સરકારાના બે મંત્રીઓ બ્લૂ ફિલ્મ જોતા કેમેરામાં કેદ થઈ ગયા, તો બીજી બાજુ સરકારી રેવ પાર્ટી પણ આખો દિવસ ચર્ચામાં રહી.

ઉલ્લેખનીય છે કે પ્રાઈવેટ સંગઠન થ્રી-ડબલ્યૂ કોન્સેપ્ટ અને ઉડૂપી જિલ્લા સ્રરકાર દ્વારા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઉડૂપી જિલ્લાના જાણીતા સેંટ મેરી બીચ પર પર્યટનને પ્રોત્સાહન આપવા મટે એક ઈંટરનેશનલ મ્યુઝિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમમાં બે દિવસ તો બધુ ઠીક ચાલ્યુ પણ ત્રીજા દિવસે માનો ભારતીય સંસ્કૃતિને બાજુ પર જ મુકી દીધે. 2000થી પણ વધુ વિદેશી કપલ્સએ ત્રીજા દિવસે રેવ પાર્ટીનું રૂપ બદલી નાખ્ય. સમુદ્ર કિનારે દારૂની સાથે ચરસ-ગાંજાનો ધુમાડો પણ ફૂંકાયો. જાણવા મળ્યુ છે કે વિદેશી કપલ્સે સરકારી અધિકારીઓની હાજરીમાં પોતાના કપડાં પણ ઉતાર્યા.

ચિત્ર અને વીડિયો યૂ ટ્યુબના સૌજન્યથી

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments